શમા સિકંદરનો બોલ્ડ અંદાજ, બિકની પહેરી મચાવ્યુ કહર

Photo : Instagram
Last Updated: ગુરુવાર, 31 ઑક્ટોબર 2019 (10:54 IST)
એક્ટ્રેસતેમની હૉટ અદાઓને લઈને સોશિયલ મીડિયા પર હમેશા છવાઈ રહે છે. શમાને હોટ અને બોલ્ડ ફોટાને ફેંસ ખૂબ પસંદ કરે છે. તે આ દિવસો યૂરોપના શહર ક્રોએશિયામાં વેકેશન એંજાય કરી રહી છે. તાજેતરમાં શમાએ તેમની કેટલીક બોલ્ડ ફોટા ઈંસ્ટાગ્રામ પર શેયર કરી છે.
Photo : Instagram


તેમની આ લેટેસ્ટ ફોટામાં શમા પિંક કલરની બિકનીમાં સફેદ રેત પર સેક્સી પોજ આપતી નજર આવી રહી છે. આ હૉટ ફોટાની સાથે શમએ કેપ્શન લખ્યું
Trust the Wait. Embrace the Uncertainty. Enjoy the beauty of becoming.
Photo : Instagram
શમા સિકંદરને તેમની બિકની ફોટાના કારણે ઘણી વાર સોશિયલ મીડિયા પર પણ ટ્રોલ થવું પડ્યું. પણ શમા સિકંદરએ સતત તેમની બોલ્ડ ફોટા શેયર કરી ટ્રોલર્સને તેમના જ અંદાજમાં જવાબ આપ્યું છે.
Photo : Instagram
આ ફોટાને જોયા પછી અંદાજો લગાવી શકીએ છે કે શમા સાચે આ વેકેશનમાં ખૂબ ઈંજાય કરી રહી છે. ફોટામાં શમા વ્હાઈટ બિકનીમાં તેમના સેક્સી અંદાજને ફેંસને ઘાયલ કરી રહી છે.

તાજેતરમાં શમાએ તેમની કેટલીક બોલ્ડ ફોટા ઈંસ્ટાગ્રામ પર શેયર કરી છે.
Photo : Instagram
આ ફોટામાં શમા વ્હાઈટ બિકનીમાં તેમના સેક્સી અંદાજથી ફેંસને ઘાયલ કરી રહી છે.

આ પણ વાંચો :