15 વર્ષની ઉમ્રમાં બોલ્ડ સીન આપીને ચર્ચામાં આવી હતી આ એક્ટ્રેસ, પછી મળી એવી શીખ કે દૂરી બનાવી લીધી

Last Modified ગુરુવાર, 31 ઑક્ટોબર 2019 (18:12 IST)
અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરી એકનવેમ્બરએ તેમનો જનમદિવસ ઉજવે છે. નાની ઉમ્રમાં જ પદ્મિનીએ દર્શકોને તેમની એક્ટિંગનો દીવાનો બનાવી નાખ્યું હતું. 15 વઋષની ઉમ્રમાં ફિલ્મ "ઈંસાફ કા તરાજૂ"
માટે તેને ફિલ્મફેયર બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ અવાર્ડ મળ્યુ હતું.

પદ્મિની કોલ્હાપુરીએ તેમના કરિયરની શરૂઆત ચાઈલ્ડ આર્ટિસ્ટના રૂપમાં કરી હતી. મુખ્ય અભિનેત્રીના રૂપમાં પદ્મિનીની પ્રથમ ફિલ્મ "ઈંસાફ કા તરાજૂ"
હતી. 80ના દશકમાં પદ્મિની ટૉપની હીરોઈનોમાં શામેલ થઈ હતી પણ શું તમે જાણો છો કે બાળપણમાં જ પદ્મિની પર એડ્લ્ટ સ્ટારનો ઠપો લાગી ગયું હતું.

તેનું કારણ હતું કેટલીક ફિલ્મોમાં તેમના વિવાદિત સીન. પદ્મિનીને કોઈ પણ પ્રકારના રોલથી પરહેજ નહી હતું. 1980માં આવી ફિલ્મ ગહરાઈ ના રિલીજ થયા છી પદ્મિનીનો નામ એક વાર ફરી વિવાદમાં આવી ગયું. ફિલ્મમાં તેમનો એક ન્યૂડ સીન હતું. તે સમયે આ પ્રકારના રોલ કરવું મોટી વાત હતી.

ફિલ્મ "ઈંસાફ કા તરાજૂ" માં પદ્મિનીનો લાબું રેપ સીન હતું. આ ફિલ્મમાં પદ્મિનીના સિવાય જીનત અમાન અને રાજ બબ્બર હતા. ફિલ્મમાં પદ્મિનીને નાબાલિક છોકરીનો રોલ મળ્યું. તેને આશરે 7-8 મિનિટ લાંબુ રેપ સીન કર્યું. આટલા લાંબા રેપ સીનના કારણે ખૂબ વિવાદ થયું અને પદ્મિનીની છવિ પર અસર પડ્યુ. પણ બન્ને ફિલ્મ હિટ રહી હતી.

પદ્મિનીને લઈને લોકોએ મનમાં ધારણ બદલી રહી હતી. જે હીરોઈનની એકટિંગના તે દીવાના હતા તે તેને એડ્લ્ટ સ્ટારનો ખેતાબ આપવા લાગ્યા. પદ્મિનીને આભાસ થયુ અને તેને બોલ્ડ અને રેપ સીનથી દૂરી બનાવી લીધી.


આ પણ વાંચો :