રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 28 ઑક્ટોબર 2019 (11:25 IST)

પાગલપંતીના પ્રમોશનમાં કોણ લાગી સુંદર? ઉર્વશી કે કૃતિ? ફેસલા તમે કરો...

જયાં એક બાજુ ઉર્વશી રોતેલાની સુંદરતાના ઘણા દીવાના છે તો કૃતિ ખરબંદા પણ વધારે પાછળ નથી. આ બન્ને એક્ટ્રેસ અનીસ બજ્મીની આવનારી ફિલ્મ પાગલપંતીમાં નજર આવશે. 
તાજેતરમાં આ ફિલ્મના એક ગીતની લાંચિંગ કરાઈ જેમાં ઉર્વશી રોતેલ અ પણ હતી અને કૃતિ ખરબંદા પણ. બન્નેની સુંદરતામાં એક બીજાને ટક્કર આપી રહી હતી. 
ઉર્વશી ગ્રીન કલરની ડ્રેસમાં ખૂબ સુંદર અને હૉટ લાગી રહી હતી અને તેના પરથી નજર હટી નહી રહી હતી. તેમજ કૃતિ ઓરેંજ કલરની ડ્રેસમાં ઉર્વશીને જોરદાર ટક્કર આપી રહી હતી. 
પાગલપંતીની કળાકાર જૉન અબ્રાહમ, અનિલ કપૂર, અરશદા વારસી, પુલકિત સમ્રાટ પણ આ અવસરે હતા. આ ફિલ્મ નવેમ્બરમાં રિલીજ થશે.