બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 22 ઑક્ટોબર 2019 (13:18 IST)

મલ્ટીક્લરની બિકનીમાં કિમ શર્માનો બોલ્ડ લુક જોઈ ફેંસ બોલ્યા તમે અત્યારે પણ 18ની લાગો છો

એક્ટ્રેસ કિમ શર્મા હમેશા તેમના હૉટ અને બોલ્ડ લુકના કારણે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતી કિમ શર્માની એક બિકની ફોટા આ દિવસો ખૂબ વાયરલ થઈ રહી છે. 
મલ્ટીકલરની બિકનીમાં કિમ શર્મા ફેંસનો દિલ લૂટી રહી છે. તેમની આ ફોટામાં તે પુલમાં મસ્તી ભર્યું ટાઈમ શેયર કરતી જોવાઈ રહી છે. 39 વર્ષની કીમ શર્માનો આ લુક જોઈ ફેંસ લખી રહ્યા છે કે તમે અત્યારે પણ 18 વર્ષની લાગો છો. 
 
કિમ તેનાથી પહેલા પણ તેમના બિકની અવતાર સોશિયલ મીડિયા પર ફેંસની સાથે શેયર કરતી રહે છે. 
 
યશ ચોપડાની ફિલ્મ મોહબ્બતેંથી તેમના ફિલ્મની કરિયરની શરૂ કરનારી કિમ શર્મા અ દિવસો ફિલ્મોથી દૂર છે.