PM મોદીના ઘરે બોલીવુડ કલાકારોનો મેળો જામ્યો, શાહરૂખ-આમિર સૌ કોઈએ પીએમ સાથે લીધી સેલ્ફી
શનિવારની સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઘરે બોલીવુડ કલાકારોનો મેળો લાગી ગયો. શાહરૂખ, આમિર ખાન જેવા મોટા મોટા અભિનેતા પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ વર્ષે દેશભરમાં મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી ઉજવાય રહી છે. જેને લઈને પ્રધાનમંત્રીએ સિનેમા જગતના દિગ્ગજો સાથે ચર્ચા કરે. આ મુલાકાતની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.