બુધવાર, 3 ડિસેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 22 ઑક્ટોબર 2019 (10:32 IST)

Birthday- પરિણીતી ચોપડાના તે દમદાર લુક, જૉઈને આવી જશે બૉસ લેડીની યાદ

parineeti chopra birthday
ફૈશન દિવા પ્રિયંકા ચોપડાની રીતની તેમની બેન પરિણીતી ચોપડાનો ફેશન સ્ટેટમેંટ પણ નિરાલો છે. 22 ઓક્ટોબરને તેમનો જનમદિવસ ઉજવતી 30 વર્ષીય પરિણીતીના ફેશન સ્ટેટમેંટમાં ખૂબ ફેરફાર જોવા મળ્યું છે. તેમના પાંચ લુક એવા છે જેને જોઈને લાગે છે કે પરિણીતી પણ ધીમેધીમે લેડી બૉસ ફેશનથી પ્રભાવિત થઈ છે. પણ પરિણીતી તેમના બેસિક લુક્સ અને અટાયર માટે ઓળખાય ચે. સિંપલ જીંસ કે સ્કર્ટની સાથે બેસિક ટૉપ અને શર્ટમાં લુકને ક્લાસી કુળ અંદાજ આપવામાં પરિણીતી માહેર છે. 
Photo : Instagram