બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 23 ઑક્ટોબર 2019 (14:41 IST)

વેકેશન એંજાય કરી મુબઈ પરત આવી સારા અલી ખાન, ફેંસની સાથે શેયર કરી હૉટ બિકની ફોટા

સારા અલી ખાન તેમના બિજી શેડયૂલથી સમય કાઢીને શ્રીલંકામાં રજાઓ પસાર કરી રહી છે. શ્રીલંકામાં સારા તેમના કેટલાક નજીકી મિત્રોની સાથે ગઈ હતી. અત્યારે સારા પરત મુંબઈ પરત આવી છે. 
ભારત આવતા જ સારા અલી ખાનએ તેમની કેટલીક ફોટા ફેંસની સાથે શેયર કરી છે. શ્રીલંકા વેકેશનની આ ફોટામાં સારા પુલમાં રિલેક્સ મૂડમાં જોવાઈ રહી છે. 
Photo : Instagram
સારા સ્વીમિંગ પુલની અંદર નારિયેળ પાણી અને કૉફી પીતા નજરા આવી. સારાની આ ફોટા સોશિયલ મીડિયા પર છવાઈ છે. આ ફોટાને શેયર કરતા સારાએ એક ખાદ કેપ્શન પણ લખ્યું. સા