સોશિયલ મીડિયા પર છવાયું અન્નયા પાંડેનો લેટેસ્ટ ફોટોશૂટ

Last Updated: સોમવાર, 4 નવેમ્બર 2019 (11:01 IST)
ઈંસ્ટાગ્રામ પર અન્નયાના 5.2 મિલિયન ફોલોઅર્સ છે. તે હમેશા ફેંસની સાથે તેમની હૉટ ફોટા શેયર કરે છે.
તાજેતરમાં અન્નયાએ તેમની કેટલીક ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી છે. અન્નયાની આવનારી ફિલ્મ પતિ પત્ની ઔર વો ની વાત કરીએ તો તેમાં તે કાર્તિક આર્યનની સાથે નજર આવશે. આ ફિલ્મ 6 ડિસેમ્બર 2019ને રિલીજ થશે.


આ પણ વાંચો :