ગુરુવાર, 4 સપ્ટેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 6 નવેમ્બર 2019 (11:57 IST)

Inside Images- મેગ્જીન શૂટમાં જોવાયુ રાધિકા આપ્ટેનો હૉટ અવતાર

radhika apte
રાધિકા આપ્ટે કેટલી સરસ એક્ટ્રેસ છે આ જણાવવાની જરૂર નથી. પણ તેમનો ગ્લેમરસ અવતાર પણ સમય-સમય પર જોવા મળતું રહે છે. 
તાજેતરમાં રાધિકાએ એક મેગ્જીન માટે શૂટ કરાવ્યુ જેમાં રાધિકા ખૂબ સુંદર અને હૉટ નજર આવી. તે iDiva magazine ની કવર ગર્લ બની અને ટાઈલ મળ્યું ડિજીટલ ક્વીન. 
થાઈ-હાઈ સ્લિટ ગાઉન હોય, ફ્લોરલ ગાઉન હોય કે પછી ટૂ ટોન સાડી શા માટે ન હોય્ દરેક ડ્રેસમાં રાધિકાનો અંદાજ જુદો જ હતું. 
રાધિકાના ફેંસમે સમજ નથી આવી રહ્યું છે કે કઈ ડ્રેસમાં રાધિકા વધારે સુંદર નજર આવી રહી છે. શું તમે જણાવી શકો છો.