ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 5 નવેમ્બર 2019 (10:47 IST)

Birthday Virat Kohli- વિરાટના પ્રેમમાં ગાંડી હતી આ બ્રાજીલિયન એક્ટ્રેસ, સાત સમુદ્ર પારથી આવતી હતી મળવા

લાખો દિલોની ધડકન વિરાટ કોહલી આજે 31 વર્ષના થઈ ગયા. કોઈ સમયમાં દુનિયાન મોસ્ટ એલિજેબલ બેચલર રહ્યા વિરાટએ અનુષ્કા શર્માથી લગ્ન કર્યા. લાંબા સમય સુધી એક બીજાને ડેટ કર્યા પછી વિરૂષ્કાએ ઈટલીમાં દુનિયાથી છુપીને લગ્ન પણ કરી લીધા. પણ અનુષ્કાથી પહેલા કિંગ કોહલીએ એક બીજી બૉલીવુડ એક્ટ્રેસને ડેટ કરી ચૂક્યા છે. 
આ એક્ટ્રેસનો નામ છે ઈજાબેલ લિટે. ઈજાબેલ બ્રાજીલિયન મૉડલ છે. ઈજાબેલએ તેમના કરિયરની શરૂઆત વર્ષ 2012માં રિલીજ થઈ આમિર ખાનની ફિલ્મ તલાશથી કરી હતી. ત્યારબાદ તેને 2013માં ફિલ્મ સિક્સટીન કરી. 
ઈજાબેલએ 2014માં એક ઈંટરવ્યૂહના સમયે માન્યુ હતું કે તે વિરાટ કોહલીની સાથે રિલેશનશિપમાં હતી. તેને કહ્યું હતું હા અમે બે વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા. આ સંબંધ આપસી સહમતિથી ખત્મ થયું. હવે અમે સારા મિત્ર છે. 
 
જૂન વર્ષ 2012માં ખબર આવી કે વિરાટ કોહલી બ્રાજીલની એક મૉડલને ડેટ કરી રહ્યા છે. વિરાટ કોહલીએ કથિત રીતે ઈજાબેલ લિટેની સાથે સિંગાપુરમાં ખરીદી કરતા જોવાયા હતા. ત્યારે ઈજાબેલને કોઈ નથી જાણતું હતું. ત્યારબાદ જ તેમની પ્રથમ બૉલીવુડ ફિલ રિલીજ થઈ હતી. 
ઈજાબેલના મિત્ર મુજબએ જણાવ્યુ હતું કે બન્ને એક એડની શૂટિંગના સમયે સિંગાપુરમાં મળ્યા હતા. વિરાટએ તેમની પ્રાઈવેસીને ખૂબ ઈમ્પોર્ટેસ આપતા હતા અને તેમની ફેન ફોલોઈંગને ધ્યાનમાં રાખતા તે બન્ને પબ્લિક પ્લેસમાં વધારે નથી જતા હતા. 
 
ઈજાબેલએ આ મિત્રએ જણાવ્યુ હતું કે ઈજાબેલ વિરાટથી ખૂબ પ્રેમ કરતી હતી. તે વિરાટથી મળવા દિલ્લી પણ જતી હતી. પણ વિરાટ કોહલીને ક્રશ ક્યારે કરિશ્મા કપૂર પણ હતું. વિરાટ બાળપણથી તેને ખૂબ પસંદ કરતા હતા.