મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 1 ડિસેમ્બર 2019 (09:33 IST)

બ્લેક બિકનીમાં દિશા પાટનીએ શેયર કરી બોલ્ડ ફોટા, ટાઈગર શ્રાફની બેનએ કર્યું આ કમેંટ

બૉલીવુડ એક્ટ્રેસ દિશા પાટની તેમના ગ્લેમરસ લુક માટે ચર્ચામાં રહે છે. તે હમેશા ઈંસ્ટાગ્રામ પર તેમની હૉટ અને બોલ્ડ ફોટા શેયર કરી ફેંસને હેરાન કરી નાખે છે. 
તાજેતરમાં દિશા પાટનીએ તેમની એવી બોલ્ડ ફોટા પોસ્ટ કરી છે. જેનાથી તેમના ફેંસની નજર હટી નહી રહી છે. દિશા પાટનીએ બ્લેક કલરની બિકનીમાં એક ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ ફોટામાં દિશાનો બોલ્ડ અંદાજ નજર આવી રહ્યું છે. 
 
ફોટામાં દિશા પુલ કાંથે બેસી રિલેક્સ કરી રહી છે.