ગુજરાતી જોક્સ- ગુપ્તાજી પાડોશીને ત્યાં ખાટલો માંગવા ગયા

Last Modified શુક્રવાર, 29 નવેમ્બર 2019 (16:44 IST)
Guptaji
ના પાડોશીને ત્યાં મેહમાન આવ્યા

તેને ખાટલાની જરૂર પણી તો તે એક ખાટલો માંગવા Gupatajiના ઘરે ગયા

ગુપ્તાજી ના બોલતા કહ્યુ

માફ કરજો

ઘરમાં માત્ર બે ખાટલા જ છે

એક પર હું અમે દીકરો સૂએ છે

બીજી પર મારી પત્ની અને વહુ

પાડોશી- મસ્તીમાં

મિત્ર બે ખાટલાની કોઈ વાત નહી

પણ સરખા રીતે સોવું તો જોઈએ


આ પણ વાંચો :