ગુજરાતી જોક્સ- ગુજરાતી ભાઈ આઈસ્ક્રીમ કેવી રીતે ખરીદે છે...
અમેરિકન- one butter scotch, two vannila,and one
chocolate with nuts...
ગુજરાતી- એક 5 વાળી બે 10 વાળી અને બે જે પરમ દિવસે ખાધી હતી તે
અને એક આ જે ભાઈ ખાઈ રહ્યું છે એ આપી દો...
ये भी पढ़ें
