બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 28 નવેમ્બર 2019 (16:45 IST)

ગુજરાતી જોક્સ - કઈક પણ કરી લો પત્ની ક્યારે ખુશ નહી થાય

ભાટિયા તેમની પત્નીને ફરાવવા ગાર્ડનમાં લઈ ગયો

ત્યાં એક કૂતરો બન્ને પતિ-પત્ની સામે આવીને

ઘૂર્રાવવા લાગ્યા

તો પતિએ આ વિચારીને કે પત્નીને ન કરડે

તેને ખોડામાં ઉપાડી લીધું

કૂતરો પાછળ વળી ગયુ

ભાટિયાએ ચેનની શ્વાસ લીધી અને આ આશા હતી કે
પત્ની ખુશ થશે અને ગળા ભેટી લેશે...
ત્યારે પત્ની આશા પર પાણી ફેરતા

તેની પત્ની બૂમ પાડી- "મે આજ સુધી લોકોને કૂતરાને ભગાવવા માટે પત્થર કે ડંડો મારતા જોયું છે
પણ આવું માણ્સ પહેલીવાર જોયુ જે કૂતરાને ભગાવવા માટે તેમની પત્નીને ફેંકવા માટે તૈયાર "


શીખ- પરિણીતે માણસને તેમની પત્નીથી  ક્યારે પણ વખાણની આશા નહી કરવી જોઈએ.
કઈક પણ કરી લો પત્ની ક્યારે ખુશ નહી થાય