ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 28 નવેમ્બર 2019 (15:31 IST)

તીર્થયાત્રા પર કુંવારા છોકરાઓનો ગ્રુપ- હસી હસીને ગાંડા થઈ જશો આ જોક્સ વાંચો

કેટલાક કુંવારા છોકરાઓના ગ્રુપ તીર્થયાત્રા પર ગયું 
 
ગાઈડએ કહ્યુ- કાલે સવારે જલ્દી નહાવીને દર્શન માટે ચાલીશ 
અને યાદ રાખો આ તીર્થ યાત્રા ધાન છે 
તેથી આસપાસ કોઈ છોકરીઓ જોવાય તો 
ધ્યાન નહી આપવાનું 
નહી તો પાપ લાગશે 
જો ભૂલથી જોવાય તો 
તેને ignore કરીને 
હરિઓમ 
બોલતા આગળ વધી જવું 
બીજા દિવસે 
થોડા જ ચાલ્યા હતા કે એક તોફાની છોકરો 
હરિઓમ 
બાકી બધા એક સાથે બોલ્યા 
ક્યાં છે .? ક્યાં  છે...