શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 27 નવેમ્બર 2019 (17:25 IST)

ગુજરાતી જોક્સ- ક્યાંથી આવી રહ્યા છો -ટ્રેનનો આ time pass joke થકાવી નાખશે હસાવી હસાવીને

ટ્રેનમાં 2 માણ્સ પપ્પૂ અને ગોલૂ યાત્રા કરી રહ્યા હતા 
 
પપ્પૂ- ક્યાંથી આવી રહ્યા છો 
 
ગોલો- મુંબઈથી 
 
પપ્પૂ- આમ તો મે પણ ત્યાંથી આવી રહ્યા છું, mumbaiમાં ક્યાંથી આવી રહ્યા છો 
 
ગોલૂ- Iqbal Town થી 
 
પપ્પૂ - ત્યાંથી તો હું પણ ત્યાંથી આવી રહ્યા છું આ જણાવો કે Iqbal Townમાં ક્યાંથી આવી રહ્યા છો 
 
ગોલૂ - Street 2 થી 
 
પપ્પૂ - ત્યાંથી તો હું પણ ત્યાંથી આવી રહ્યા છું આ જણાવો કે street 2થી કોના ઘરેથી આવી રહ્યા છો 
 
ગોલૂ - Balveer Sahebના ઘરથી 
 
પપ્પૂ - ત્યાંથી તો હું પણ ત્યાંથી આવી રહ્યા છું આ જણાવો કે ક્યાં જઈ રહ્યા છો 
 
પાસે બેસેલા એક મુસાફર હેરાન થઈને આખરે તમે બન્ને છો કોણ 
 
બન્ને બોલ્યા 
 
અને બન્ને ભાઈ છે  Time pass કરી રહ્યા છે.