શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર ગરમ જોક્સ

આજે સવારે 
પંખાનું બટન શું દબાઈ ગયું 
 
આખુ પરિવાર 
આ રીતે જોઈ રહ્યુ હતુ 
જેમ કે 
હું કોઈ આતંકવાદી છું