શુક્રવાર, 22 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 22 નવેમ્બર 2019 (16:32 IST)

ગુજરાતી જોક્સ - જીંદગી કે સાથે ભી જીંદગી કે બાદથી ખૂબ હસાવશે આ જોક્સ

gujarati jokes in gujarati
પત્નીની તબીયત ખરાબ થઈ 
 
તો તેને પેંટરથી એક ફોટા 
 
બનવાવી પછી 
 
કઈક વિચારીને કહ્યુ કે એમાં એક 
 
નોલખુ હાર પણ બનાવી દો 
 
પેંટરએ પૂછ્યુ તમે આવું શા માટે કર્યું 
 
તો પત્નીએ કહ્યું કે 
 
મારા મૃત્યુ પછી મારા પતિ બીજુ લગ્ન કરશે તો 
તેમની પત્ની તેમનાથી આ હાર વિશે 
પૂછશે અને જવાબ ન આપતા 
તેમનો ઝગડો થશે 
ત્યારે મારા જીવને શાંતિ મળશે.