રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 22 નવેમ્બર 2019 (16:25 IST)

ગુજરાતી જોક્સ - કાંદા અને બટાકા ફેંકીને આપી દે

કોઈને કોબીજનો ફ્લાવર આપીને 
 
આઈ લવ યૂ બોલી શકાય 
 
છે શું 
 
... 
 
હા પણ તેને કહેવું કે હા ન બોલવું હોય તો 
 
કાંદા અને બટાકા 
 
ફેંકીને આપી દે 
 
સેટીંગ ન થાય તો 
 
શાક જ બનાવીને ખાઈ લેશું...