ગુજરાતી જોક્સ-ટીચર ચોપાટી પર- મજેદાર જોકસ Updated: Thu, 28 Nov 2019 (17:07 IST) google-news ટીચર ચોપડી ખોલીને બોલો કાલે હું ક્યાં હતી છાત્ર- કાલે તમે ગણિતના ટીચર સાથે ચોપાટી પર બેસી હતી!!