બુધવાર, 8 ઑક્ટોબર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 29 નવેમ્બર 2019 (11:31 IST)

દુબઈમાં જોવાયું સની લિયોનીએ ગ્લેમર અંદાજ

sunny leone
એક્ટ્રેસ સની લિયોની આ દિવસો દુબઈમાં છે. તે ત્યાંઠે એક ફોટો પોસ્ટ કર્યું છે. સ્વિમિંગ પુલમાં કાંઠે ઉભી તે ખૂબ હૉટ લાગી રહી છે અને તેના આ ફોટાને દસ લાખથી વધારે લાઈક્સ મળ્યા છે. 
Photo : Instagram
સનીએ તેની સાથે લખ્યુ લવ દુબઈ 
 
તેની સાથે સની એક બીજા ફોટા તેમના ઑફીશિયલ ઈંસ્ટાગ્રામ અકાઉંટથી પોસ્ટ કર્યું છે જેમાં તે તેમના પતિ ડેનિયલ વેબરની સાથે જોવાઈ રહી છે. કહેવાની જરૂર નથી કે સની અને ડેનિયલની જૉડી શાનદાર લાગી રહી છે.