1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
  4. rajendra-kumar-birthday-special-evergreen-songs

Birthday Special - રાજેન્દ્ર કુમારના આ Evergreen Songs બનાવ્યા સૌને દિવાના

રાજેન્દ્ર કુમાર
બોલીવુડમાં 80થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકેલા રાજેન્દ્ર કુમારનુ નામ શ્રેષ્ઠ કલાકારોની ગણતરીમાં થાય છે. 20 જુલાઈ 1929ના રોજ જન્મેલા રાજેન્દ્ર કુમાર 1960 દસકાના સૌથી સફળ એક્ટર રહી ચુક્યા છે. પંજાબી હિન્દુ પરિવારમાં જન્મેલા રાજેન્દ્રની યુવતીઓ ખૂબ દિવાની હતી. 
 
લિજેની એક્ટર રાજેન્દ્ર આજે પણ સૌના દિલમાં જીવંત છે. તેમની ફિલ્મોના ગીત આજે પણ લોકોના દિલમાં વસેલા છે. આવો અમે તમને સંભળાવીએ છીએ તેમના કેટલાક લોકપ્રિય ગીત.. જે આજે પણ સંગીત પ્રેમીઓના મનપસંદ છે. આવા જ કેટલાક ગીત અમે તમારી સામે લાવ્યા છે. 
 

 


 
 

 
 
આગળનો લેખ
મણિકર્ણિકાના સેટ પર ઘાયલ થઈ કંગના, 15 ટાંકા આવ્યા !!