1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ

દેશી બોયઝનું ટ્રેલર

દેશી બોયઝ
ગરમ મસાલા પછી અક્ષય કુમાર અને જોન અબ્રાહમ એકવાર ફરી એકસાથે જોવા મળશે. 25 નવેમ્બરના રોજ રજૂ થનારી 'દેશી બોયઝ'માં બંને ધમાલ મચાવવાના છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને ચિત્રાગંદા સિંહા પણ છે.

ફિલ્મનું નિર્દેશન કર્યુ છે રોહિત ધવને, જે ડેવિડ ધવનના પુત્ર છે. પાર્ટનર અને મેને પ્યાર ક્યુ કિયામાં રોહિત પોતાના પિતાને આસિસ્ટ કરી ચૂક્યા છે.