શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

ધોબી ઘાટનુ ટ્રેલર

કિરણ રાવ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધોબી ઘાટ' 21 જાન્યુઆરીના રોજ રજૂ થઈ રહી છે. આમિર ખાને પણ આ ફિલ્મમાં નાનકડી ભૂમિકા ભજવી છે.

આમિર ખાનનુ કહેવુ છે કે આ એક ગંભીર ફિલ્મ છે અને તે જ રીતે તે ફિલ્મનો પ્રચાર પણ કરી રહ્યા છે.

ફિલ્મમાં ચાર મુખ્ય પાત્ર છે જે મુંબઈમાં રહે છે. તેમના વચ્ચેના સંબંધોની કડવાશ-મીઠાશ પર આધારિત ફિલ્મ છે ધોબીઘાટ.