બિગ બોસમાં મહક ચહલ
P.R |
મહક ચહલ જેને દર્શકો 'વોંટેડ' અને 'યમલા પગલા દિવાના'જેવી હિટ ફિલ્મોમાં જોઈ ચૂક્યા છે. તે હવે બિગ બોસમાં રિયાલિટી શો માં આવવાની છે. વ્યક્તિગત કારણોથી તે ફિલ્મોથી થોડો સમય દૂર હતી. પરંતુ હવે એ પરત આવી ગઈ છે.
IFM |
મહકનો આ બીજો રિયાલિટી શો છે. આ પહેલા તે નાર્વેના એક રિયાલિટી શો માં ભાગ લઈ ચુકી છે.
IFM |
મહક બિગ બોસને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને તેને આશા જે કે દર્શકો તેને જરૂર પસંદ કરશે.