મિંકના હોટ શોટ
IFM |
હોલીવુડમાં પણ બોલીવુડની જેમ બી અને સી ગ્રેડ ફિલ્મો બને છે. જેમા કેટલાક ભારતીય કલાકારોને પણ કામ મળી જાય છે અને તેઓ પ્રચાર કરે છે કે તેમને હોલીવુડની ફિલ્મોમાં પણ કામ મળી ગયુ છે. આ બહાને તેઓ બોલીવુડમાં પોતાના પગ જમાવવાનો પ્રયત્ન કરે છે.
IFM |
દેવ આનંદની શોધ મિંકનો ઉદ્દેશ્ય કદાચ પૈસો કમાવવો છે અથવા તો હોલીવુડમાં પોતાની ઓળખ બનાવવાનો હશે. તે પણ હોલીવુડમાં કામ કરી રહી છે.
IFM |
તેણે હોલીવુડમાં 'ડેજર્ટ ક્વીન'નામની એક બી ગ્રેડ ફિલ્મમાં કામ કર્યુ છે. મિંકએ આ વાતને છુપવવાની કોશિશ કરી, પરંતુ ઈંટરનેટ અને મોબઈલ યુગમાં આ ખૂબ જ મુશ્કેલ છે. આ કેવા પ્રકારની ફિલ્મ છે અને મિંક એ એમા શુ કામ કર્યુ છે તેની ખબર થોડા દિવસોમાં જ પડી જશે.
IFM |
આશા કરીએ કે મિંકને ક્યાય તો સફળતા મળે કે જેથી તેનું કેરિયર ચાલતુ રહે.