રવિવાર, 2 એપ્રિલ 2023
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified સોમવાર, 11 જૂન 2018 (10:21 IST)

VIDEO: વિરાટનો ફુટબોલ સાથે એલિયન ડાંસ નહી જોયો તો શુ જોયુ

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એલિયન ડાંસ (ડેમોકસીટો)  ખૂબ વાયરલ થયો હતો. ભારતની તમામ સેલેબ્રિટીસે પણ ડેમોકસીટો ડાંસનો વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કર્યો હતો. ફુટબોલ વર્લ્ડ કપ શરૂ થવામાં હજુ ત્રણ દિવસ બચ્યા છે. ડેમોકસીટોનુ નવુ વર્ઝન આવી ગયુ છે. આ નવા વર્ઝનમાં વિરાટ કોહલી તમને ફુટબોલ સાથે જોવા મળશે અને એલિયન પણ ફુટબોલ સાથે તેમના મૂવ કરતા થયો દેખાય રહ્યો છે. 
 
આ વીડિયો ઑફિશિયલ છે કે નહી તેની પુષ્ટિ નથી કરી શકાતી.  કારણ કે વીડિયો વિરાટે ફૈન પેજ પર શેયર કરવામાં આવ્યો છે.  ફીફા વર્લ્ડ કપનો જાદુ આખી દુનિયા પર ચઢી ચુક્યો છે અને ભારત પણ તેનાથી જુદો નથી.  આમ પણ ભારતીય ક્રિકેટર પણ ફુટબોલના ખૂબ મોટા ફેન છે.  
 
મહેન્દ્ર સિંહ ધોનીથી લઈને કપ્તાન વિરાટ કોહલી ફુટબોલ રમે પણ છે અને ફોલો પણ કરે છે. ચાલો તમે પણ આનંદ ઉઠાવો આ ડાંસ વીડિયોનો..