દ્રવિડ સહેવાગ આઉટ
ભારતે સહેવાગના રૂપમાં એક વિકેટ ગુમાવી.
ઓસ્ટ્રેલિયાએ ભારત સામે પહેલી ટેસ્ટ મેચની જીત માટે પાંચમા અને અંતિમ દિવસે 299 રનનું લક્ષ્ય મુક્યુ છે. કેપ્ટન રિકી પોંટીંગે આજે 6 વિકેટ પર 228 રનના સ્કોર પર બીજો દાવ જાહેર કરી દીધો.
જવાબમાં ભારતે બીજા દાવમાં વીરેન્દ્ર સહેવાગ (11 બોલમાં 6 રન)ની વિકેટ ઝડપથી ગુમાવી હતી. સહવાગને કર્લકની બોલિંગમાં હેડને સ્લિપ પર કેચ પકડ્યો. ભારતનો સ્કોર 24 રન પર પહોંચ્યો હતો કે બ્રેટ લી ની ઓવરમાં રાહુલ દ્રવિડ (5) શોર્ટ મિડવિકેટ પર પોટિંગના હાથે ઝડપાઈ ગયા.
ઓસ્ટ્રેલિયાએ પહેલા દાવમાં 430 રન બનાવ્યા હતા, જ્યારે કે ભારતે પહેલા દાવમાં 360 રન પર જ ઓલઆઉટ થયુ હતુ. ઓસ્ટેલિયાને પહેલા દાવમાં 70 રનની લીડ મળી હતી.