શુક્રવાર, 4 જુલાઈ 2025
0

ગિલ આવું કારનામું કરનારો પહેલો એશિયન કપ્તાન, તોફાની બેટિંગમાં તૂટી ગયા અનેક રેકોર્ડ

શુક્રવાર,જુલાઈ 4, 2025
0
1
IND vs ENG: એજબેસ્ટનના મેદાન પર રમાય રહેલ ભારત અને ઈગ્લેંડ વચ્ચે ટેસ્ટ સીરિઝના બીજા મુકાબલાના પહેલા દિવસના રમતમાં બેટિગ દરમિયાન કપ્તાન શુભમન ગિલ ઈગ્લેંડના ટીમના બોલર બ્રાઈડન કાર્સની એક હરકત પર ખૂબ નારાજ થતા જોવા મળ્યા.
1
2
કલકત્તા હાઈકોર્ટે ક્રિકેટર મોહમ્મદ શમીને કાનૂની લડાઈ દરમિયાન તેની પત્ની હસીન જહાં અને પુત્રીને દર મહિને 4 લાખ રૂપિયા ભરણપોષણ તરીકે ચૂકવવાનો આદેશ આપ્યો છે.
2
3
ભારત-ઇંગ્લેન્ડ T20I શ્રેણીની બીજી મેચમાં, સ્મૃતિ મંધાનાએ 150 T20I મેચ રમવાનો રેકોર્ડ બનાવ્યો. તે આ સિદ્ધિ મેળવનારી બીજી ભારતીય મહિલા અને એકંદરે ત્રીજી ભારતીય ક્રિકેટર બની.
3
4
યશસ્વી જયસ્વાલ ઇંગ્લેન્ડ શ્રેણી દરમિયાન જ પાછળ હટી ગયો છે. હવે તે ફક્ત મુંબઈ માટે ઘરેલુ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.
4
4
5
હસતા, નાચતા વખતે અને રમતી વખતે લોકોને હાર્ટ એટેક આવવાના ઘણા સમાચાર આવે છે. હવે એક જીવંત મૃત્યુના સમાચાર છે. આ દુ:ખદ ઘટના પંજાબના ફિરોઝપુરમાં બની. અહીં, એક ક્રિકેટ મેચ દરમિયાન, એક બેટ્સમેનને હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું. આ ઘટનાનો વીડિયો પણ ...
5
6
ભારતીય ટીમને લીડ્સ ટેસ્ટમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. યજમાન ઇંગ્લેન્ડે પહેલી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને 5 વિકેટથી હરાવ્યું હતું.
6
7
IND vs ENG: ભારતે ઈગ્લેંડ પ્રવાસની શરૂઆત ધમાકેદાર અંદાજમાં કરી છે. લીડ્સમાં રમાય રહેલ પહેલી ટેસ્ટમાં ભારતના 3 બેટ્સમેનોએ શાનદાર સેંચુરી મારવાનુ કાર્ય કર્યુ. છે.
7
8
IND vs ENG: ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટન શુભમન ગિલે બેટિંગમાં ખૂબ જ શાનદાર રીતે આ જવાબદારીની શરૂઆત કરી છે, જેમાં લીડ્સ ટેસ્ટ મેચના પહેલા દિવસે ગિલના બેટમાંથી શાનદાર સદી જોવા મળી હતી.
8
8
9
IND vs ENG: ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ભારત સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થાય તે પહેલાં,રોહિત શર્મા, વિરાટ કોહલી અને અશ્વિન વિશે એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમની ગેરહાજરીમાં પણ તે ભારતીય ટીમને હળવાશથી લેવાની ભૂલ ...
9
10
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો પહેલો મેચ હેડિંગ્લી લીડ્સ ખાતે રમાશે. બંને ટીમો આ મેચ માટે જોરશોરથી તૈયારી કરી રહી છે.
10
11
12 જૂનના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલી એયર ઈંડિયાની ફ્લાઈટ AI-171 (787-8 Boeing Dreamliner) ના ઉડવાના થોડીક જ મિનિટમાં ક્રેશ થઈ ગઈ હતી
11
12
મહિલા ODI વર્લ્ડ કપ 2025 પછી, ન્યુઝીલેન્ડની કેપ્ટન સોફી ડિવાઇન ODI ફોર્મેટમાંથી સંન્યાસ લેશે. તેણે 2006 માં આ ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું.
12
13
ICC એ વર્લ્ડ કપ 2025 ના સંપૂર્ણ શેડ્યુલ જાહેર કરી દીધું છે. ટુર્નામેન્ટની મેચો ભારતના 4 શહેરો અને શ્રીલંકાના કોલંબોમાં રમાશે.
13
14
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 2025 જીતવાની સાથે જ સાઉથ આફ્રિકાએ ક્રિકેટ જગતમાં સનસની ફેલાવી દીધી છે. સાઉથ આફ્રિકાએ પહેલીવાર WTC નો ખિતાબ પોતાને નામે કર્યો છે.
14
15
ક્રિકેટ મેચમાં કોઈપણ ફિલ્ડર હવે બાઉંડ્રી લાઈનની બહાર બોલને ફક્ત એક જ વાર હવામાં ઉછાળી શકે છે. હવે બાઉંડ્રી પર કેચ લેવા માટે નવા નિયમ સામે આવ્યા છે.
15
16
નિકોલસ પૂરને તાજેતરમાં જ ઈંટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. હવે તે મેજર લીગ ક્રિકેટ 2025માં MI ન્યૂયોર્કની કપ્તાની કરતા જોવા મળશે.
16
17
RCB Sold News:18 વર્ષ પછી પહેલીવાર ખિતાબ જીતનારી વિરાટ કોહલીની ટીમ આરસીબીની કિસ્મતને કોઈની નજર લાગી ગઈ છે.. ખિતાબ જીતતા જ સાંભળવા મળ્યુ છે કે તેને વેચવાની તૈયારી કરવામાં આવી રહી છે.
17
18
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ઓછી વયમાં સંન્યાસ લેનારા ખેલાડીઓમાં નિકોલસ પૂરનનુ નામ સામેલ થઈ ગયુ છે. આ લિસ્ટમા ટોચ પર પાકિસ્તાનના સકલૈન મુશ્તાક છે. જેમને 27 વર્ષની વયે રીટાયરમેંટ લીધુ હતુ.
18
19
નિકોલસ પૂરને માત્ર 29 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તાજેતરમાં IPLમાં જોવા મળેલા નિકોલસ પૂરને અચાનક નિવૃત્તિની જાહેરાત કેમ કરી? જાણો આ પાછળના કારણો.
19