ભારતની બાજી સુધરી
ભારત ઇગ્લેન્ડ વચ્ચે ઇન્દોરમાં રમાઇ રહેલી બીજી વનડે મેચમાં ભારતે ટોસ જીતી પ્રથમ બેટીંગ લીધી હતી. જોકે ભારતની શરૂઆત નબળી રહી હતી.બાદમાં યુવરાજની અને ગંભીરે ધુવાધાર બેટીંગ કરીને બાજીને સરભર કરી દીધી હતી.
વિરેન્દ્ર સહેવાગ અને સુરેશ રૈનાએ દાવની શરૂઆત કરી હતી. જોકે બીજી જ ઓવરમાં સહેવાગે દર્શકોને નિરાશ કર્યા હતા અને સ્ટુઅર્ટ બ્રોડના બોલ પર તે ક્લીન બોલ્ડ થયો હતો. ત્યારબાદ સુરેશ રૈના પણ 4 રનના સ્કોર ઉપર પટેલના હાથે ઝડપાઇ ગયો હતો. રોહિત શર્મા પણ 3 રને બ્રોડની બોલીંગમાં આઉટ થઇ ગયો હતો.
રોહિત શર્માના રૂપે ભારતે ત્રીજી વિકેટ ગુમાવી છે. રોહિત 3 રન, અને ગૌતમ ગંભીર 57 બનાવીને આઉટ થઈ ગયા હતા.
સમાચાર લખાય છે ત્યા સુધી ભારત 4 વિકેટ ગુમાવીને 164 રન બનાવી લીધા છે. યુવરાજસિંહે 74 રન બાનાવી મેદાનમાં અણનમ છે. હાલમાં જ ભારતીય ટીમના કપ્તાન મહેન્દ્રસિંહ ધોની મેદાનમાં ઉતર્યા છે.