Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ છે વર્ષ 2018ના સૌથી મોંઘા લગ્ન

શુક્રવાર, 28 ડિસેમ્બર 2018 (16:14 IST)
મિત્રો આમ તો ભારતમાં ઘણા લગ્ન હોય છે. પણ કેટલાક લગ્ન યાદ રહી જાય છે. આ લગ્નમાં લોકોએ ખૂબ ખર્ચા કરે છે. આજે અમે તમને જણાવી રહ્યા છે દુનિયાની તે મોંઘા લગ્ન જેના વિશે ખોબ ચર્ચા અને ખર્ચા કરાયું છે. આ છે દુનિયાની સૌથી મોંઘા લગ્ન 
 
દુનિયાની સૌથી મોંઘી લગ્નમાંથી કે બ્રિટેનમાં થઈ. આ શાહી લગ્નને 190 કરોડ લોકોએ લાઈવ જોયું. આ લગ્ન બ્રિટેનના પ્રિંસ હેરી અને અમેરિકી અભિનેત્રી રેચલ મેગન માર્કેલની. લગ્ન 19 મે ઈંગ્લેંડના શહર વિંડસરમાં થઈ. આ લગ્નનો લાઈવ પ્રસારણ ટીવી પર કરાયું. જેને દુનિયાભરના લોકોએ જોયું. 
આ શાહી લગ્નનો નિમંત્રણ 2,640 લોકોએ મોકલ્યું. પણ મહલની અંદર આવવાની રજા માત્ર 600 લોકોની પાસે જ હતી. તેમજ લગ્નનો ખર્ચ 312 કરોડનો હતું. 
પ્રિયંકા નિકએ તેમના લગ્નમાં 4 કરોડ રોપિયા ખર્ચ કર્યા તો તે કોઈ મોટી વાત નથી. બન્ને સિતારાએ આ લગ્નને ભવ્ય બનાવવામાં કોઈ કમી નહી મૂકી. હિંદૂ વેડિંગ પર આશરે 30 લાખ રૂપિયા ખર્ચ થયા જ્યારે મેહમાનના ભોજન પર 43 લાખ રૂપિયા ખર્ચ થયા. 
ઈશા અંબાનીના લગ્ન વ્યવસાયી અજય પીરામલથી થઈ. મિત્રો કહેવાઈ રહ્યું છે કે આ લગ્ન ભારતની અત્યારે સુધીની સૌથી મોંઘા લગ્ન છે અને કહેવાઈ રહ્યું છે કે આ લગ્ન અત્યારે સુધીના સૌથી મોંઘા લગ્ન છે. ખબર આવી રહી છે કે આ લગ્નમાં આશરે 723 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. 
કૉમેડી કિંગ કપિલ શર્માના લગ્ન ગિન્ની ચતરથથી થયું છે. આ લગ્નને ભવ્ય રીત કરાયું. તમને જણાવીએ  મિત્રો કે આ લગ્નમાં કુળ 30 કરોડ રૂપિયા ખર્ચ થયા. 
દીપવીરના લગ્ન ઈટલીના લેકકોમામાં થઈ. ઈટલીના લગ્નમાં તે 1, 73,25,000 રૂપિયા ખર્ચ કરશે. તે સિવાય સજાવટ માટે કરોડો રૂપિયા આપ્યા છે. 
દીપિકાએ 20 લાખના મંગળસૂત્ર પહેર્યું. તે સિવાય બે ગળાના હાર લીધા. અને દીપિકાએ રણવીર માટે 200 ગ્રામની સોનાની ચેન પણ ખરીદી હતી. 
દીપવીર લગ્ન પછી એક બોટમાં સવાર થયા હતા જેની કીમત 4 કરોડ રૂપિયા હતી. 
 
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - મેડિકલ ખોલ

ગુજરાતી જોક્સ - શાંતિને બોલાવો

હાર્દિક પંડ્યા બીજીવાર કરશે લગ્ન, 22 મે ના રોજ પોતાનાથી 8 વર્ષ નાની માહિકા સાથે કરશે લગ્ન

કૂતરા પાળી લો .. અભિનેત્રીએ લગ્ન અને બાળકોના પ્રેશર પર યુવતીઓને આપી વિચિત્ર સલાહ, પોતે છે બે પુત્રોની મા

ગુજરાતી જોક્સ - મારુ ફોન નંબર છે

આગળનો લેખ
Show comments