સંબંધિત સમાચાર
- Kankaria Carnival 2018: Traffic rules કાંકરિયા કાર્નિવલમાં ટ્રાફિક નિયમન માટે આયોજન કરાયું, તળાવને ફરતે નો પાર્કિંગ ઝોન જાહેર, યુ ટર્ન પણ લઇ શકાશે નહીં
- CBSE EXAMS 2019 DATESHEET - બોર્ડે જાહેર કરી 10મા અને 12મા ધોરણની તારીખો
- Celeb Weddings Album - ફોટામાં જુઓ વર્ષ 2018ની 5 સૌથી મહાન લગ્ન
- વર્ષ 2018માં વાયરલ થયેલા સપના ચૌધરીના 10 વીડિયો.. જેણે લોકોનુ દિલ ધડકાવ્યુ
- લાલ કિતાબ પર આધારિત ચમત્કારિક ઉપાય રાશિઓના આધારે છે. તમે પણ રાશિ મુજબ આ વૈદિક નિયમના પાલન કરી શકો છો.
Bucket list of 2018- 2018ના ફૂલદાનમાં આ વસ્તુઓ ઉમેરી વર્ષને શુભ બનાવો.... વર્ષ પુરૂ થતા પહેલા આ કામ જરૂર કરી લો..
- તમારી ઓફિસની બચેલી રજાઓનો ઉપયોગ કરો..
- તેમને થેંક્સ કહો જેમણે વર્ષભરમાં ક્યારેય તમારી મદદ કરી હોય કે પછી તમારી સાથે ઉભા રહ્યા હોય...
- પોતાની એ વસ્તુઓનુ દાન કરો. જે હવે તમારા કામની નથી
- જો તમે જૉબ સર્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારો સીવી અપડેટ કરો
- તમારો કંફર્ટ જોન છોડીને કંઈક આશ્ચર્યજનક વસ્તુઓ કરો
- તમારા પ્રેમનો ઈઝહાર કરો.. સાથે જ જે તમારા નિકટના છે તેમની સાથે પ્રેમપૂર્વક વ્યવ્હાર કરો
- તમારા સાથી સાથે થોડો સારો સમય અને યાદગાર ક્ષણો વીતાવો
- વર્ષ પુરૂ થતા પહેલા ખુદને ક્વોલિટી ટાઈમ જરૂર આપો..
- આ વર્ષની બધી સારી યાદોને તસ્વીરો દ્વારા ફરી તાજી કરી લો.
