વર્ષ 2018માં વાયરલ થયેલા સપના ચૌધરીના 10 વીડિયો.. જેણે લોકોનુ દિલ ધડકાવ્યુ

Last Updated: સોમવાર, 24 ડિસેમ્બર 2018 (16:27 IST)
sapna chaudhary
વર્ષ 2018માં જ્યા સપના ચૌધરીની અનેક ખૂબસૂરત તસ્વીરો જોવા મળી તો બીજી બાજુ તેના અનેક વીડિયો પણ વાયરલ થયા. જેણે લોકોના દિલ ઘાયલ કર્યા. જુઓ આવા જ 10 વીડિયો

ભલે પ્રિયા પ્રકાશ વારિયનો આંખો મારનારો વીડિયોએ સનસની ફેલાવી પણ પોતાના લટકા ઝટકાથી લોકોના દિલ લૂટનારી સિંગર ડાંસર સપના ચૌધરીનો વીડિયો પણ કમાલનો છે. જોશો અને સાંભળશો તો દિલની ધડકન વધી જશે.
સપના ચૌધરીની નવી રાગિની સોશિસ્યલ મીડિયા પર આવી અને આવતા જ ટોપ ટ્રેંડમાં સામેલ થઈ ગઈ.
રાગિનીના બોલ છે.. છોરી સે બમ કા ગોલા....sapna chaudhary
પ્રેમથી કોસો દૂર ભાગનારી સિંગર ડાંસર સપના ચૌધરી દુલ્હનના વેશમાં એ કહેતા જોવા મળી.. મેરા ચાંદ.. સપના ચૌધરીનુ નવુ ગીત રજુ થયુ.. હંમેશાની જેમ આ ગીત પણ યૂટ્યુબ પર રજુ કરવામાં આવ્યુ. સપનાના આ નવા ગીતને રાજ મવારે ગાયુ છે અને તેમા સપના સાથે નવીન નારૂ જોવા મળી રહ્યા છે. સાથે જ આ ગીતમાં સપના દુલ્હનના વેશમાં દેખાય રહી છે. બિગ બોસ 2017 પછી તેનુ આ પહેલુ હિન્દી ફિલ્મી ગીત રહ્યુ.

આ પણ વાંચો :