મંગળવાર, 19 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 19 નવેમ્બર 2018 (16:45 IST)

સપના ચૌધરી આ વખતે ડાંસ નહી પણ તેના રેટ્રો લુકથી ઈંટરનેટ પર છવાઈ

તેમના ડાંસથી લાખો દિલને ઘાયલ કરતે સપના ચૌધરી એક વાર ફરીથી ઈંટરનેટને તેમનો દીવાનો બનાવી રહી છે. પણ આ વખતે તેનો ડાંસ નથી તેનો નવું લુક છે. 
 

તેમના આ લુકમાં સપના આટલી વધારે સુંદર લાગી રહી છે કે સામાન્યથી લઈને ખાસ દરેક કોઈ તેના વખાણ કરતા થાકી નહી રહ્યા. આ લિસ્ટમાં સ્ટાઈલ ડીવા હિના ખાન પણ શામેલ છે. તેણે પણ સપનાના આ લુકના વખાણ કર્યા છે. Photo Sourcr instagram 

સપના તેમના ઈંસ્ટાગ્રામ પર ફોટા શેયર કરી છે તેમાં એ રેટ્રો લુકમાં નજર આવી રહી છે.