Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Aloe vera for Glowing Skin - ગ્લોઈંગ સ્કીન માટે એલોવેરાનો ઉપયોગ કરવાના ઉપાય

Updated: શુક્રવાર, 30 ડિસેમ્બર 2022 (12:15 IST)
એલોવેરા ના ફાયદા (Benefits of Aloe vera) - એલોવેરા ત્વચાને આશરે દરેક સમસ્યાને સાજા કરવામાં મદદગાર કરે છે. આ ડાઘ ખીલ અને ડેડ સ્કીન માટે ખૂબ ફાયદાકારી છે. આ ત્વચાને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરે છે. આ ત્વચાને હાઈડ્ર્ર્રેટ કરે છે આ સૂકી ત્વચાને નરમ બનાવે છે એલોવેરામાં પાણીની માત્રા વધારે હોય છે આ ત્વચાને વગર ઑયલી બનાવી માઈશ્ચરાઈજ અને હાઈડ્રેટ કરવામાં મદદ કરે છે. આ ત્વચાના બળતરા અને ખંજવાળથી રાહત અપાવે છે આ ત્વચામાં કોલેજનના સ્તરને વધારવામાં મદદ કરે છે. તમે ત્વચા માટે ઘણા પ્રકારના  એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. 
 
એલોવેરા જેલનો ઉપયોગ 
એલોવેરા જેલ તેને ચેહરા અને ગરદન પર લગાવો તેનાથી ત્વચાની મસાજ કરવી. તમે રાત્રે સૂતા પહેલા તેનો ઉપયોગ કરો. તેને રાતભર રહેવા દો સવારે સાદા પાણીથી ચેહરા ધોઈ લો. આ સરળ ઉપાય તમે દરરોજ અજમાવી શકો છો. 
 
ગ્લોઈંગ સ્કીન માટે એલોવેરા ગુલાબ જળ 
 
એલોવેરા જેલ અને ગુલાબ જળને સમાન માત્રામાં મિક્સ કરો. તે મિક્સને ચેહરા અને ગરદન પર લગાવો તેનાથી થોડી વાર મસાજ કરવી તેને ત્વચા પર 15 થી 20 મિનિટ માટે રહેવા દો ત્યારબાદ સોફ્ટ ટૉવેલથી સાફ કરી લો. આ ત્વચા પર પ્રાકૃતિક ચમક લાવવામાં મદદ કરશે તમે દિવસ બે વાર તેનો ઉપયોગ કરી શકો છો.
 
એલોવેરા જેલ અને મધ 
એક ચમચી એલોવેરા જેલ લો. તેમાં એક ચમચી મધ મિક્સ કરો. આ મિક્સને આખા ચેહરાની સાથે સાથે ગરદન પર લગાવો તેનાથી  તેનાથી થોડી વાર મસાજ કરવી તેને ત્વચા પર 15 થી 20 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ સાદા પાણીથી ચેહરા ધોઈ લો. અઠવાડિયામાં 2-3 વાર તેનો ઉપયોગ કરી શકો છો.  

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments