Skin Care Tips: શિયાળામાં સૂતા પહેલા આ વસ્તુઓથી કરો ચેહરાની મસાજ, ફેસ બનશે ગ્લોઈંગ અને સુંદર  
                                       
                  
				  				  
				   
                  				  Awesome Ways to Get Glowing Skin Overnight: આજકાલ બદલતા હવામાનમાં સ્કિન કેયર કરવી ખૂબ જરૂરી છે. લોકો દિવસમાં સ્કિનની કેયર નથી કરી શકે છે, તેમજ રાત્રે સૂતા પહેલા સ્કિનની દેખભાલ કરવાથી સ્કિન સારી રીતે રિપેયર થાય છે અને સ્કિન ગ્લોઈંગ પણ બને છે. સ્કિનને ગ્લોઈંગ બનાવવા માટે સૂતા પહેલા કેટલીક વસ્તુઓથી ચેહરા પર મસાજ કરી શકીએ છે આ વસ્તુઓ ચેહરાને ગ્લોઈંગ બનાવવાની સાથે સ્કિનની ઘણી સમસ્યાઓ પણ દૂર થાય છે. ચાલો અમે તમને જણાવીએ કે શિયાળામાં સૂતા પહેલા કઈ વસ્તુઓથી મસાજ કરવી જોઈએ. 
				  										
							
																							
									  
	 
	શિયાળામાં સૂતા પગેલા આ વસ્તુઓથી કરવી મસાજ 
	નારિયેળનુ તેલ 
	નારિયેળનુ તેલ સ્કિન માટે ખૂબ ફાયદાકારી હોય છે નારિયળનુ તેલ સ્કિનને માશ્ચરાઈજ કરી સ્કિનને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરે છે. તેનાથી ચેહરા પર મસાજ કરવા માટે હાથ થોડુ નારિયેળનુ તેલ લો હવે આ તેલથી ચેહરા પર 5 મિનિટ સુધી મસાજ કરવી. આવુ કરવાથી ચેહરાના ડાઘ પણ ઓછા થશે. 
				  
	 
	એલોવેરા 
	એલોવેરા જેલ સ્કિન માટે ખૂબ ફાયદાકારી હોય છે. ચેહરા પર તેને લગાવવા માટે પિંપલ્સની સમસ્યા, ડાર્ક સર્કલ અને કરચલીઓની સમસ્યા દૂર થાય છે. એલોવેરાથી મસાજ કરવા માટે હાથ પર થોડુ એલોવેરા જેલ લો હવે હળવા હાથથી ચેહરાની મસાજ કરવી. 
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	મધ 
	મધ સ્કિન માટે ફાયદાકારી હોય છે. આ ચેહરાથી ગંદકી હટાવીને ચેહરાને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરે છે. તેને લગાવવા માટે વાટકીમાં થોડુ મધ કાઢી લો. હવે એક પાતળી લેયર મધની ચેહરા પર લગાવો અને 30 મિનિટ પછી નાર્મલ પાણીથી વોશ કરી લો આવુ કરવાથી સ્કિન ગ્લોઈંગ બનશે.