Besan Skin care tips- ચણાનાં લોટ બેસ્ટ ફોર સ્કીન
Besan Skin care tips- ચણાનાં લોટ બેસ્ટ ફોર સ્કીન
ટેન સ્કિન Tan skin - જો ધૂપ
કે દરરોજ ડ્સ્ટના કારણે સ્કિન ટેનિંગ થઈ ગઈ છે તો પણ બેસન બેસ્ટ છે. 2 ટીસ્પૂન બેસન લો. એમાં ચપટી હળદર્ , થોડા ટીંપા નીંબૂની અને થોડું દહીં મિક્સ કરી લો. આ પેસ્ટ ચેહરા અને બૉડી પર લગાડો. જ્યારે આ સૂકી જાય તો પાણીથી ધોઈ લો. એવા થોડા દિવસ સતત કરનો તમને અંતર જોવાશે.
ખીલવાળી સ્કિન(Pimple Skin)
ખીલથી પરેશન છો તો ચમચી બેસન, ચંદન પાવડર અને દૂધ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને દરરોજ ચેહરા પર લગાડો અને અંતર જુઓ. તમે પેસ્ટમાં ચપટી હળદર પણ નાખી શકો છો. આ સિવાય બેસનમાં મધ મિક્સ કરી ચેહરા પર લગાડવાથી ખીલથી રાહત મળે છે.