ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 14 ઑક્ટોબર 2022 (16:14 IST)

Beauty Tips 2022- Besan સ્કીન માટે છે બેસ્ટ ફેસપેક

besan
Beauty Tips 2022- ડ્રાઈ સ્કિન - જેમકે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આ મૌસમમાં ત્વચા સૂકી થઈ જાય છે એ માટે બેસનમાં મલાઈ કે દૂધ, મધ અને ચપટી હળદર મિક્સ કરી લગાવશો તો ડ્રાઈ સ્કિનથી રાહત અને નેચરલ નમી મળશે.

ઑયલી સ્કિન - ઑયલી સ્કિન માટે પણ બેસન બેસ્ટ છે. બેસનમાં ગુલાબ જળ મિક્સ કરી ચેહરા પર લગાડવાથી ફ્રેશનેસ આવે છે. બેસનમાં ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો અને ચેહરા પર લગાડો. પેક સૂક્યા પછી એન હૂંફાણા પાણીથી ધોઈ લો. એનાથી એક્સ્ટ્રા ઑયલ ગાયબ થશે અને ચેહરાને ફેશનેસ મળશે.

ટેન સ્કિન - જો ધૂપ
કે દરરોજ ડ્સ્ટના કારણે સ્કિન ટેનિંગ થઈ ગઈ છે તો પણ બેસન બેસ્ટ છે. 2 ટીસ્પૂન બેસન લો. એમાં ચપટી હળદર્ , થોડા ટીંપા નીંબૂની અને થોડું દહીં મિક્સ કરી લો. આ પેસ્ટ ચેહરા અને બૉડી પર લગાડો. જ્યારે આ સૂકી જાય તો પાણીથી ધોઈ લો. એવા થોડા દિવસ સતત કરનો તમને અંતર જોવાશે.

ખીલવાળી સ્કિન ખીલથી પરેશન છો તો ચમચી બેસન, ચંદન પાવડર અને દૂધ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને દરરોજ ચેહરા પર લગાડો અને અંતર જુઓ. તમે પેસ્ટમાં ચપટી હળદર પણ નાખી શકો છો. આ સિવાય બેસનમાં મધ મિક્સ કરી ચેહરા પર લગાડવાથી ખીલથી રાહત મળે છે.