શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (13:13 IST)

Eye Liner- બિગનર્સ માટે આઈલાઈનર લગાવવાના અમેજિંગ ટિપ્સ એંડ ટ્રીક્સ

આઈલાઈનર લગાવવુ કોઈ ટાસ્કથે ઓછુ નથી. તેથી જો તમે બિગનર છો તો આઈલાઈનર લગાવવુ વધુ મુશ્કેલ થઈ જાય છે. તેથી તમે ક્યારે યૂટ્રૂબ વીડિયો જુઓ છો તો ક્યારે કોઈ ફ્રેડથી મદદ લો છો પણ સચ્ચાઈ આ છે કે વીડિયો પર આઈલાઈનર લગાવવુ જેટલુ સરલ લાગે છે  હકીકતમાં લગાવતા પર આઈલાઈનર ઠીકથી નથી લાગતુ. આવો જાણીએ કેટલાક ટીપ્સ 
 
ચમ્મચથી લગાવો વિંગ લાઈનર 
ચમ્મચની મદદથી તમે પણ લાઈનર લગાવી શકો છો. તેના માટે સૌથી પહેલા તો તેના લાંબા ભાગથી તમે તમારુ લાઈનર વિંગ બનાવી લો. સૌથી બ્વધારે પરેશાની લાઈનર વિંગ બનાવવામાં જ હોય છે. બન્ને વિંગ પરફેક્ટ બનાવ્યા પછી તમે ચમચીને ઉલ્ટા કરીને તેના ઘુમાવદાર ભાગને આંખ પર રાખી તમારુ લાઈનર લગાવી લો. 
 
વચ્ચેથી લગાવવુ કાજળ લગાવવા માટે પલક
કાજલ લગાવવા માટે પલકની નીચે કાજળ કગાવતા શરૂ કરતા બન્ને બાજુ સુધી લગાવો. ઉપરની બાજુ કાજળ લગાવ્યા પછી તે કાજલનો ઉપયોગ કરતા વૉટરલાઈન પર પણ લગાવતા એક રેખા બનાવો. 
 
સેલો ટેપ
સેલો ટેપની મદદથી પણ તમે લાઈનર સરળતાથી લગાવી શકો છો. આ તમને પરફેક્ટ લુક આપવામાં મદદ કરશે. તેના માટે આંખના આખરે વિંગ બનાવવા માટે તેને થોડો અવડુ ચોંટાડો.