સંબંધિત સમાચાર
- કયાં મેકઅપ પ્રોડ્ક્ટ માટે કયુ Brush યોગ્ય? અહીંથી લો આખી જાણકારી
- બેકલેસ બ્લાઉજ પહેરતા પહેલા આ 5 વાત ધ્યાનમાં રાખો
- Instant Glow માટે આ રીતે કરો ઘરે જ ગોલ્ડ ફેશિયલ
- શું તમારો ચેહરો પ્રીતિ જિંટા અને રાની મુખર્જીની રીતે ગોળ છે? તો આ ખાસ ટિપ્સ તમારા માટે
- ચહેરા મુજબ પરફેક્ટ લિપસ્ટીક કેવી રીતે સિલેક્ટ કરવી? જાણો 5 બેસિક ટિપ્સ
instant Glow beauty ઈંસ્ટેટ ગ્લો મેળવવા માટે બેસનનો આ રીતે કરો ઉપયોગ
ઈંસ્ટેટ ગ્લો મેળવવા માટે
1 ચમચી બેસન અને ચમચે મુલ્તાની મિટ્ટી મિક્સ કરો. તેમાં ટામેટાનો રસ ઉમેરો અને સ્મૂધ પેસ્ટ બનાવો. તેને તમારા ચહેરા પર લગાવો અને સુકવા દો પછી ચહેરો ધોઈ લો. આ પેક તમારી ત્વચાને ન માત્ર ઠંડક આપશે પણ તેનાથી ચહેરા પરથી એક્સ્ટ્રા ઑયલ પણ નિકળી જશે. આ સિવાય ટામેટામાં એસ્ટ્રિજન્ટ અને ત્વચા ટોનિંગ ગુણધર્મો ધરાવે છે, જે તેલયુક્ત ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે.