રવિવાર, 1 ઑક્ટોબર 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 29 ઑક્ટોબર 2021 (10:35 IST)

બેકલેસ બ્લાઉજ પહેરતા પહેલા આ 5 વાત ધ્યાનમાં રાખો

આજકાલના યૂથ ફેશને તરફ આગળ વધી રહ્યું છે. લગ્ન હોય કે પાર્ટી કે પછી કોઈ ખાસ ફકશન મહિલાઓ બેકલેસ બ્લાઉજ પહેરવું પસંદ કરે છે અને તેથી બ્લાઉજમાં મહિલાઓ ખૂબ સુંદર પણ નજર આવે છે. તેથી બેક એટલે કે પીઠ પણ સુંદર જોવાવું જરૂરી છે. 
આ વાતોનું રાખોનો ધ્યાન 
- જો પીઠ સુંદર હોય તો તમારી સુંદરતા પણ ઝલકશે અને તમારું લુક પણ બધાથી જુદો જોવાશે. તેથી પીઠ પણ સુંદર હોવી જોઈએ. 
- અઠવાડિયામાં ત્રણ દિવસ પીઠની સ્ક્રબિંગ જરૂર કરો. સ્ક્રબ કરવાથી ત્વચાના રોમ છિદ્ર ખુલી જાય છે અને ગંદગી સાફ થઈ જાય છે. 
- પીઠ માટે જેટલું સ્ક્તબિંગ જરૂરી છે તેટલું જ માશ્ચરાઈજિંગ પણ જરૂરી છે. તેનાથી ત્વચામા ભેજ બન્યું રહે છે. 
- જો પીઠ પર ડાઘ હોય તો તમે તેના માટે મુલ્તાની માટી પ્રયોગ કરો 
- દરરોજ સ્નાન કરતી વખતે બેકબ્રશ ની મદદ થી પીઠ ને ઘસીને સાફ કરો.
- પીઠ ઉપર ખીલ ફોડલી વગેરે ન થાય એ માટે મેડીકેટેડ સાબુ ઉપયોગ કરો.