કપૂરના આ ઉપાયો તમારી દરિદ્રતા દૂર કરશે ..Kapur Upay

karpur upay
Last Modified બુધવાર, 30 જાન્યુઆરી 2019 (13:53 IST)

આજે આપણે જાણીશુ કપૂરના કેટલાક અસરકારક ઉપાયો વિશે.. આપણે બધા દેવી દેવતાઓની પૂજામાં દિવા સાથે જ કપૂરની આરતી પણ કરીએ છીએ..હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે.
કપૂરમાંથી નીકળનારો ધુમાડો ઘ્રરની કે દુકાનની નકારાત્મક ઉર્જા
દૂર કરે છે અને વાતાવરણને પવિત્ર બનાવે છે


આ પણ વાંચો :