ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 24 જાન્યુઆરી 2019 (13:01 IST)

શુ તમે પણ સૂર્યને અર્ધ્ય આપતી વખતે આ ભૂલો તો નથી કરતા ને..

હિન્દુ માન્યતાઓમાં સૂર્યને જળ આપવાની મહિમા બતાવાઈ છે. અનેકવાર એવુ થાય છે કે નિયમિત રૂપે જળ ચઢાવ્યા પછી પણ કોઈ અપક્ષિત પરિણામ મળતુ નથી. આવી સ્થિતિમાં આ ઉપાયો પરથી વિશ્વાસ ઉઠવા માંડે છે. જે યોગ્ય નથી. બની શકે કે તમે કંઈક એવુ કરી રહ્યા હોય જેનાથી આ ઉપાય નિષ્ફળ થઈ રહ્યો હોય કે પછી તમારી સૂર્ય દેવને અર્ધ્ય આપવાની રીતે યોગ્ય ન હોય