સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 23 જાન્યુઆરી 2019 (14:31 IST)

ઝાડુ સાથે સંકળાયેલા શુકન-અપશુકન

શાસ્ત્રો મુજબ ઝાડુને પણ મહાલક્ષ્મીનુ એક સ્વરૂપ માનવામાં આવે છે. સાવરણથી દરિદ્રતા રૂપી ગંદકીને બહાર કરવામાં આવે છે. જે ઘરના ખૂણે ખૂણે સફાઈ રહે છે ત્યાનુ વાતાવરણ સકારાત્મક રહે છે.  ઘરના અનેક વાસ્તુદોષ દૂર થય છે. સાથે જ તેની સાથે જોડાયેલ કેટલીક વાતોનુ ધ્યાન રાખવામાં આવે તો મહાલક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત કરી શકાય છે.