શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021 (08:43 IST)

Glowing Skin- ગ્લોઈંગ સ્કિન માટે ચેહરા લગાવો હોમમેડ બેસન ક્લીંજર જાણો ઉપયોગ કરવાની સાચી રીત

બેસન બનાવવા માટે જ નહી તમારી સ્કિન માટે ફાયદાકારી છે. બેસન દરેક સ્કિન ટાઈપ માટે સારુ ગણાય છે. માત્ર તેને ચેહરા પર અપ્લાઈ કરવાની રીત બદલવુ પડે છે. જેવા ઑઈલી સ્કિન ટાઈપ વાળાઓને એલોવેરા જેલ કે ટીટ્રી ઑયલ નાખી બેસનનો ફેસપેક લગાવવુ જોઈએ જેનાથી ચેહરા પર પિંપલસ ન હોય/ 
 
ફેસવૉશની જગ્યા ઉપયોગ કરવુ ક્લીંજર 
સૌથી પહેલા મોટી ચમચી બેસનમાં એક ચમચી લીંબૂનો રસ, 3 મોટા ચમચી દૂધ અને એક ચપટી હળદર નાખી સારી રીતે મિક્સ કરો અને સ્મૂદ પેસ્ટ કરો. તે ઉબટનને ઉપયોગ દરરોજ સ્નાનના સમયે સાબુની જગ્યા કરો ચેહરા અને શરીરને પાણીથી ભીનુ કર્યા પછી તેની થોડી માત્રા હાથમાં લો અને તેને હળવા હાથથી શરીર પર ઘસવુ જ્યારે આ કરકરુ થઈ શરીરથી ખરવા લાગે તો સામાન્ય પાણીથી સ્નાન કરી લો. આ ઉબટન ન માત્ર તમારી સ્કિનને સારી રીતે સાફ કરશે પણ તેને સૉફ્ટ અને હાઈડ્રેટેડ પણ બનાવશે. 
 
ખીલ અથવા તેના નિશાનથી છુટકારો મેળવવા માટે
1 ચમચી ચણાનો લોટ, 1 ચમચી ચંદન પાવડર, 1 ચપટી હળદર અને દોઢ ચમચી ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને તમારા પર સારી રીતે લગાવો અને 15 મિનિટ પછી ધોઈ લો. હળદરના એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણધર્મો તેને ખીલની સારવાર માટે પરફેક્ટ છે. ચંદન ત્વચાને શુદ્ધ કરવામાં મદદ કરે છે.
જે પિમ્પલ્સની સારવારમાં મદદ કરે છે.
 
ઈંસ્ટેટ ગ્લો મેળવવા માટે 
 
1 ચમચી બેસન અને ચમચે મુલ્તાની મિટ્ટી મિક્સ કરો. તેમાં ટામેટાનો રસ ઉમેરો અને સ્મૂધ પેસ્ટ બનાવો. તેને તમારા ચહેરા પર લગાવો અને સુકવા દો પછી ચહેરો ધોઈ લો. આ પેક તમારી ત્વચાને ન માત્ર ઠંડક આપશે પણ તેનાથી ચહેરા પરથી એક્સ્ટ્રા ઑયલ પણ નિકળી જશે. આ સિવાય ટામેટામાં એસ્ટ્રિજન્ટ અને ત્વચા  ટોનિંગ ગુણધર્મો ધરાવે છે, જે તેલયુક્ત ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે.