સોમવાર, 3 નવેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 7 જૂન 2021 (10:38 IST)

સ્કિનને ગ્લોઈંગ બનાવવા માટે આ 5 વસ્તુઓથી ન બનાવવી દૂરી

Glowing skin
અમારામાંથી ઘણા લોકો એવા હોય છે જેનો શરીર તો યુવા લાગે છે પણ તેના ચેહરા પર રોનક નહી હોય છે તે સિવાય તેના ચેહરા પર ખૂબ ઓછી ઉમ્રમાં કરચલીઓ આવવા લાગે છે. બદલતા મૌસમમાં તો ચેહરાનો સૂકાપન વધવાથી ઘણા પરેશાનીઓ સામે આવી જાય છે તેથી શરદીઓમાં તમને તમારી ડાઈટમાં કઈક ખાસ ફળોને શામેલ કરવો જોઈએ. 
 
દહીં 
દહીંથી બનેલું રાયતા કે લસ્સી તમારા હાજમાને ઠીક રાખે છે. તમે દહીંને ચોખા કે લોટ કે ચણાના લોટની સાથે મિક્સ કરી ચેહરા પર લગાવી શકો છો. તેનાથી ડાઘ દૂર થઈ જશે. 
 
લીંબૂ 
લીંબૂના રસ તમારા પેટ માટે જ નહી પણ ત્વચા માટે ખૂબ ગુણકારી છે. દરરોજ લીંબૂ પાણી પીવાથી તમારા પેટથી સંકળાયેલી પરેશાનીઓથી મુક્તિ મળે છે. સાથે જ તમે લીંબૂના રસને સાદું પાણી કે ગિલ્સરીનની સાથે મિક્સ કરી ચેહરા પર પણ લગાવી શકો છો. 
 
તડબૂચ
મોટા ભાગે લોકોને તડબૂચ ખાવુ પસંદ હોય છે. તેથી તમે  તડબૂચ ખાવાના સિવાય તેના જ્યુસ ચેહરા પર પણ લગાવી શકો છો. 
 
દૂધ 
તમે જાણો છો કે દૂધને સંપૂર્ણ આહાર કહેવાય છે. તમને ઓછામાં ઓછા દરરોજ બે ગ્લાસ દૂધ પીવો જોઈએ. તમે સવારે અને રાત્રે એક -એક ગ્લાસ દૂધ પી શકો છો. તમે ચેહરા પર કાચું દૂધ એટલે વગર બાફેલું દૂધ પણ લગાવી શકો છો. 
 
સફરજન 
તમે ખાવામાં દરરોજ એક સફરજન જરૂર શામેલ કરવો જોઈએ. સથે જ તમે સફરજનને વાટીને તેમાં રસ કાઢીને તમારા ચેહરા પર લગાવી શકો છો. સફરજનનો સિરકો પણ બને છે જે ચેહરા માટે ખૂબ સારું હોય છે.