1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
  4. car-lover-vijay-mallya

કાર પ્રેમી વિજય માલ્યાની પાસે છે 250થી વધુ લકઝરી કાર (જુઓ વીડિયો)

વિજય માલ્યા
વિલફુલ લોન ડિફૉલ્ટર વિજય માલ્યાને તેમના કાર પ્રેમને કારણે પણ ઓળખાય છે અને તેમની પાસે વિંટેજ, ફરારી સહિત 250થી વધુ લકઝરી કાર છે. 
 
વિજય માલ્યાના કલેક્શનને કૈલિફોર્નિયા સ્થિત એક પ્રાઈવેટ મ્યૂઝિયમમાં સુરક્ષિત મુકવામાં આવ્યુ છે. માલ્યાનો કાર પ્રત્યેનો પ્રેમ આ વાત પરથી સમજી શકાય છે કે તેમની પાસે સહારા ફોર્સ વન એફ-1 ટીમમાં પણ શેયર હતા. 
 
 જ્યારે માલ્યા ચાર વર્ષના હતા તો તેમના પિતાએ તેમને પ્રથમ ફરારી કાર અપાવી હતી.