સંબંધિત સમાચાર
- SBI એ ઘટાડી વ્યાજદર, હવે ગ્રાહકોને ડિપોજિટ પર મળશે ઓછું વ્યાજ
- Gold Price on 11 March: સોનાના ભાવમાં ભારે ઘટાડો, આ કારણોથી ઘટ્યા સોનાના રેટ
- તેલના ભાવોમાં ભારે ઘટાડો, દિલ્હીમાં પેટ્રોલ 2.69 અને ડીઝલ 2.33 રૂપિયા સસ્તું
- ગુજરાતમાં ભવિષ્યમાં ઉડતી કાર બનશેઃ હાલમાં પ્રોજેક્ટ વિચારણા પર છે
- શેયર માર્કેટ - સોમવારે પણ બજારમાં જોરદાર ઘટાડો, Yes bankના શેયરમાં ઉછાળો
SBI એ એમસીએલઆરમાં કરી 0.15 ટકાની કપાત
મુંબઈ-દેશના સૌથી મોટા બેંક ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ)એ બુધવારે જુદા જુદા સમય માટે કોષની સીમાંત લાગત આધારિત વ્યાજ (એમસીએલઆર)માં 0.15 ટકા સુધીની કપાત કરી છે. જે 10 માર્ચથી પ્રભાવી થશે.
બેંકએ 1 વર્ષની સમય માટે એમસીએલઆર 0.10 ટકાની કપાત કરી છે. જે 7.85 ટકાથી ઘટીને 7.75 ટકા થઈ ગઈ છે. બેંકએ ચાલૂ વિત્ત વર્ષમાં સતત 10મી વાર એમસીએલઆર કપાત કરી છે.
એક જ દિવસ સમયના અને 1 મહીના માટે એમસીએલઆરમાં 0.15 ટકાની કપાત કરી તેને 7.45 ટ્કા કરી નાખ્યુ છે. 3 મહીના સમય માટે એમસીએલઆરને 7.65 ટ્કાથી ઘટીને 7.50 ટ્કા કરી નાખ્યુ છે.
આ રીતે 2 વર્ષ કે 3 વર્ષના એમસીએલાઅરને 0.10 ટકા ઘટાડીને ક્રમશ: 7.95 ટકા અને 8.05 ટકા કરી નાખ્યુ છે. તેનાથી પહેલા સોમવારે યુનિયન બેંક ઑફ ઈંડિયાએ તેમના એમસીએલઆરમાં 0.10 ટકાની કમી કરવાનો એલાન કર્યુ હતું.
