ગુજરાતી જોક્સ-ભયંકર જોક joke
ગુજરાતી જોક્સ-ભયંકર જોક joke
માખી અને મચ્છરના લગ્ન થયા
બીજા દિવસે માખી ખૂબ જ રડી
માખીની બેનપણી આવીને પૂછ્યું શું થયું
માખી બોલી મેં રાત્રે ગુડનાઈટ ચાલૂ
કરી દીધું અને તારા જીજાજી મરી ગયા.
આગળનો લેખ