ગુજરાતી જોક્સ- બદતમીજ
દીકરા અને બાપ ટીવી જોઈ રહ્યા હતા
ત્યારે પિતાએ મોટા દીકરાને કીધું
મારા માટે એક ગ્લાસ પાની લાઓ ને
મોટો દીકરો- નહી લાવીશ !!
નાનો દીકરો - રહેવા દો પાપા એ તો બહુ ,
જ બદતમીજ છે
એમ કરો તમે જ લઈ અવો
અને મારા માટે પણ લેતા આવજો